સરદાર પટેલ કર્મચારી મંડળ રાજકોટના ખજાનચી અને આર.ડી.સી. બેંક મવડી રોડ શાખાના મેનેજર શ્રી ભાવેશભાઇ જે. ભૂવા નું તારીખ 12-12-24 નાં રોજ સાંજે હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયેલ છે. મંડળે એક મહેનતું, કર્મનિષ્ઠ અને સરળ કારોબારી સભ્યને ગુમાવ્યા છે, તેમણે નાની ઉંમર માં ખૂબ મહેનત કરી તેમની ઓફિસ અને મંડળમાં ખૂબ નામના મેળવી હતી, આ દુઃખદ ઘટના માની શકાય તેવી નથી પણ હરિ ઇચ્છા બળવાન.. તે હવે આપણી વચ્ચે નથી તેનું બધાને અનહદ દુઃખ છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર પર વજ્રઘાત ...
December 27, 2024
પ્રિય કારોબારી સભ્યો અને સૌવ મંડળના પરિવાર સભ્યો.
આ વર્ષે પણ વૃક્ષરોપણના કાર્યક્રમ માં ખાસ યોજનાનો લાભ લેવા અપિલ
સરદાર પટેલ કર્મચારી મંડળએ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પર્યાવરણની રક્ષા માટે ના અભિયાનરૂપી વૃક્ષરોપણનો કાર્યક્રમ રાખવાનુ નક્કી કરે છે, જેમાં આપ સૌનો સાથસહકાર ખુબ જરુરી છે.તમોએ મંડળ ની દરેક પ્રવૃતિઓમાં પૂરો સહકાર આપ્યો છે એ રીત આ વર્ષે પણ પુરો સહયોગ મળી રહેશે એવી અપેક્ષા રાખીએ છિયે.
આ વર્ષ પણ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજકોટ મહાનગરપાલિકાના સહયોગ થી એક વૃક્ષ વાવી તેના ત્રણ વર્ષ ઉછેર ...
August 15, 2024
આદરણીય,
સર્વે કારોબારી સભ્યો અને મંડળના સભ્ય પરિવાર
નમસ્કાર જય મા ખોડલ
નમ્ર અપીલ
પંછી પાની પીને સે ઘટે નહી સરિતા નિર્ ધર્મ કે ધન ન ઘટે સહાય કરે રઘુવીર
આપ સૌ જાણો જ છો ખોડલધામ ટ્રસ્ટ તારીખ 21-1-2024 ના રોજ એક વિશાળ સુવિધા યુક્ત અને આધુનિક ટેકનોલોજી સાથે કેન્સર હોસ્પિટલ ના નિર્માણ નું ભૂમિ પૂજન કરવાં જઈ રહ્યું છે. આ આરોગ્ય મંદિર નો પ્રોજેક્ટ પડધરી તાલુકાના નાની અમરેલી ગામે જે રાજકોટ થી લગભગ 15-20 km દૂર આશરે 100 વીઘા જમીનમાં આકાર લઈ રહ્યો છે. જેમાં દરેક જ્ઞાાતિ ના લોકો સસ્તી અને સારી સુવિધા મેળવી ...
January 18, 2024
પ્રિય કારોબારી સભ્યો અને મંડળ સર્વે સભ્ય પરિવાર,
મંડળ દ્વારા યોજાતા વૃક્ષારોપણ કાર્યક્રમમાં માં ખાસ સ્કીમનો લાભ….
મંડળ દ્રારા દર વર્ષે પર્યાવરણ લક્ષી કામગીરી માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરીએ છીએ, આ વર્ષે પણ ખાસ સ્કીમ હેઠળ આપના વડીલો ના નામે, જન્મ દિવસ કે પૂર્ણિયતિથિ નિમિતે તેમના નામ ના વૃક્ષો લખાવી શકો છો.
આ સ્કીમ મર્યાદિત સમય માટે હોય આ માટે ની નોંધણી મંડળ ના મોબાઈલ નંબર +919409003700 ઉપર સાંજે 6 થી 8 વચ્ચે ફોન કરી લખાવી શકો છો, પૈસા પાછળ થી પહોંચાડી શકાઈ તેવી વ્યવસ્થા છે.
એક વૃક્ષ દીઠ ...
September 1, 2023
સરદાર પટેલ કર્મચારી મંડળ રાજકોટ દ્રારા છેલ્લા 28 વર્ષ થી યોજાતા સમગ્ લેઉવા પટેલ જ્ઞાાતિ ના તેજસ્વી બાળકો માટે નો સરસ્વતી સન્માન સમારોહ આ વર્ષ પણ તા. 17-8-2023 ના રોજ હેમુ ગઢવી હોલ ખાતે સાંજે 7 કલાક ના યોજાનાર છે, જેમાં ધોરણ 1 થી 12 માં રાજકોટ શહેર માં રહેણાંક ધરાવતા અને અભ્યાસ કરતા સમસ્ત લેઉવા પટેલ સમાજના બાળકો ને ધોરણ 1 થી 9 માં 95% થી વધારે અને ધોરણ 10 થી 12 માં 85% થી વધુ માર્ક આવેલ હોય તેમાંથી એક થી ત્રણ નંબર મેળવેલ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે, તો આવા વિદ્યાર્થીઓ એ તેમની ...
June 27, 2023
શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ રાજકોટ ની 29 મી સાધારણ સભા તા. 25-6-23 ના રોજ સરદાર પટેલ ભવન રાજકોટ ખાતે મળી હતી જેમાં વર્ષ દરમ્યાન થયેલ સેવાકીય પ્રવૃત્તિઓ ની વિગતવાર માહિતી મંત્રી શ્રી શૈલેષભાઇ સોજિત્રા એ આપી હતી, વિગતવાર નાણાંકીય હિસાબ ખજાનચી શ્રી ભાવેશભાઈ ભૂવા એ અને પ્રમુખ શ્રી અમૃતભાઈ ગઢિયા એ તેમના સમય દરમિયાન થયેલ વિવિધ કાર્ય અને પ્રગતિ ની વિગતવાર માહિતી આપી હતી અને જરૂરી સુધારા સૂચવીયા હતા. આ પ્રસંગે મંડળ ના આમંત્રણ ને માન આપીને હાજર રહેલ મંડળ ના શુભચિંતક એવા સર્વોદય એજયુકેશન નેટવર્ક ના ...
June 27, 2023