Shree Sardar Patel Employees Group, Rajkot | શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ, રાજકોટ

શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ-રાજકોટ

Shree Sardar Patel Employees Group, Rajkot | શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ, રાજકોટ

ABOUT US (મંડળની સ્થાપના નો હેતુ)

સૌરાષ્ટ્ર-ગુજરાત ક્ષેત્રેના શહેરો-ગામડા માંથી કેન્દ્ર-રાજ્ય સરકાર,અર્ધ સરકારી,સહકારી વગેરે ખાતામાં નોકરી અર્થે આવી રાજકોટ શહેરમાં વસવાટ કરનારા લેઉવા પટેલ જ્ઞાતિના કર્મચારીઓનું એક મંડળ સ્થપાય તો દૂર-સુદૂરના પરગણા માંથી આવતા જ્ઞાતિ બંધુઓ એક બીજાને ઓળખતા થાય, પરસ્પરના સામાજીક-આર્થિક સંબંધો બંધાય, સંગઠિત થઇ જ્ઞાતિ અને સમગ્ર સમાજને રચનાત્મક કાયમી ઉપયોગી થઇ યથાશક્તિ ઋણ ચુકવી શકાય એવા વિઝન અને મિશનથી આ મંડળની સ્થાપના કરવામાં આવી.


  • મંડળ ના ટ્રસ્ટ ની નોંધણી ૧૬/૦૨/૧૯૯૪
  • મંડળ ના સભ્ય પરિવાર ની ડિરેક્ટરી
    • પ્રથમ આવૃત્તિ વિમોચન ૨૦/૦૬/૧૯૯૬
    • દ્વિતીય આવૃત્તિ વિમોચન ૦૪/૦૫/૨૦૦૬
  • મંડળ ની website નું લોંચીંગ ૦૫/૧૦/૨૦૧૪
  • મંડળ ની નવી ઓફિસ નું ઉદ્દઘાટન ૨૪/૦૨/૨૦૨૧